gu_tn/rom/10/20.md

1.3 KiB

General Information:

અહીં ""હું,"" ""મને,"" અને ""મારું"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

Then Isaiah was very bold when he says

આનો અર્થ એ છે કે પ્રબોધક યશાયાએ ઈશ્વરે જે કહ્યું તે લખ્યું.

I was found by those who did not seek me

પ્રબોધકો ઘણીવાર ભવિષ્યમાં વસ્તુઓ વિશે એ રીતે બોલે છે જાણે તે પહેલેથી જ બન્યું હોય. આ ભાર મૂકે છે કે ભવિષ્યવાણી ચોક્કસપણે સાચી થશે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશી લોકો મને શોધશે નહિ, તોપણ તેઓ મને મેળવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I appeared

મેં મારી જાતને જાણીતી કરી

he says

તે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, જે યશાયા દ્વારા બોલી રહ્યાં છે.