gu_tn/rom/10/18.md

2.1 KiB

But I say, ""Did they not hear?"" Yes, most certainly

પાઉલ ભાર માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેનું નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પણ, હું કહું છું કે યહૂદીઓએ ચોક્કસપણે ખ્રિસ્ત વિશેનો સંદેશ સાંભળ્યો છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

Their sound has gone out into all the earth, and their words to the ends of the world.

આ બંને નિવેદનોનો અર્થ મૂળભૂત રીતે સમાન છે અને પાઉલ તેનો ઉપયોગ ભાર માટે કરે છે. ""તેમના"" શબ્દનો અર્થ સૂર્ય, ચંદ્ર અને તારાઓ છે. અહીં તેઓને માનવ સંદેશવાહક તરીકે વર્ણવવામાં આવ્યા છે જે લોકોને ઈશ્વર વિશે કહે છે. આ સૂચવે છે કે તેમનું અસ્તિત્વ કેવી રીતે ઈશ્વરની શક્તિ અને ગૌરવ દર્શાવે છે. તમે સ્પષ્ટ કરી શકો છો કે પાઉલ અહીં શાસ્ત્રને ટાંકે છે. વૈકલ્પિક અનુવાદ: ""શાસત્રો નોંધે છે, 'સૂર્ય, ચંદ્ર અને તારાઓ ઈશ્વરની શક્તિ અને મહિમાનો પુરાવો છે, અને વિશ્વમાં દરેક તેમને જુએ છે અને ઈશ્વર વિશેનું સત્ય જાણે છે.'"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-personification]] અને rc://*/ta/man/translate/figs-explicit )