gu_tn/rom/10/16.md

1.0 KiB

not all of them obeyed

અહીં ""તેઓ"" યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. ""સર્વ યહૂદીઓએ આજ્ઞા પાળી નહિ

Lord, who has believed our message?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ તેના પર ભાર મૂકવા માટે કરી રહ્યા છે કે યશાયાએ શાસ્ત્રમાં ભવિષ્યવાણી કરી કે ઘણા યહૂદીઓ ઈસુમાં વિશ્વાસ કરશે નહિ. તમે તેનું નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, તેમાંના ઘણા અમારા સંદેશા પર વિશ્વાસ કરતાં નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

our message

અહીં, ""અમારા"" એ ઈશ્વર અને યશાયાનો ઉલ્લેખ કરે છે.