gu_tn/rom/10/15.md

645 B

How beautiful are the feet of those who proclaim good news

પાઉલ ""પગ"" નો ઉપયોગ જે લોકો મુસાફરી કરે છે અને સંદેશ ન સાંભળેલ લોકોને સંદેશો પહોંચાડે છે તેમને રજૂ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે સંદેશવાહકો આવે છે અને અમને સુસમાચાર કહે છે ત્યારે તે અદભૂત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)