gu_tn/rom/10/14.md

2.0 KiB

How then can they call on him in whom they have not believed?

ખ્રિસ્તના સુસમાચાર જેણે સાંભળ્યા નથી તેઓ પાસે લઈ જનારા લોકોના મહત્વ પર ભાર મૂકવા માટે પાઉલે પ્રશ્નનો ઉપયોગ કર્યો છે. ""તેઓ"" શબ્દનો અર્થ તે લોકોનો છે કે જેઓ હજી ઈશ્વરના નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતા તેઓ તેમને તેમની પાસે બોલાવી શકતા નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

How can they believe in him of whom they have not heard?

પાઉલ આ જ કારણોસર બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને જો તેઓએ તેનો સંદેશ સાંભળ્યો ન હોય તો તેઓ તેમનામાં વિશ્વાસ કરી શકશે નહિ!"" અથવા ""અને જો તેઓએ તેના વિશે સંદેશ ન સાંભળ્યો હોય તો તેઓ તેમનામાં વિશ્વાસ કરી શકતા નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

believe in

અહીં આનો અર્થ એ છે કે તે વ્યક્તિએ કહ્યું છે તે સાચું છે.

How can they hear without a preacher?

પાઉલ આ જ કારણોસર બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને જો કોઈ તેમને કહેશે નહિ તો તેઓ સંદેશ સાંભળી શકશે નહિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)