gu_tn/rom/10/12.md

1.1 KiB

For there is no difference between Jew and Greek

પાઉલ સૂચવે છે કે ઈશ્વર સર્વ લોકો સાથે સમાન રીતે વર્તશે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ રીતે, ઈશ્વર યહૂદીઓ અને બિન-યહૂદીઓ સાથે સમાન રીતે વર્તે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he is rich to all who call upon him

અહીં ""તે શ્રીમંત છે"" તેનો અર્થ એ છે કે ઈશ્વર સમૃદ્ધપણે આશીર્વાદ આપે છે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે તેમના પર ભરોસો કરનારા સર્વને પુષ્કળ આશીર્વાદ આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)