gu_tn/rom/10/10.md

912 B

For with the heart one believes unto righteousness, and with the mouth one confesses unto salvation

અહીં ""હૃદય"" એક રૂપક છે જે મન અથવા ઇચ્છાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે મનથી વ્યક્તિ ઈશ્વર પર વિશ્વાસ કરે છે અને તેમની સમક્ષ યોગ્ય ઠરે છે, અને તે મોંથી વ્યક્તિ કબૂલ કરે છે અને ઈશ્વર તેને બચાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

with the mouth

અહીં ""મોં"" એ ભાગ છે જે વ્યક્તિની બોલવાની ક્ષમતાને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)