gu_tn/rom/10/09.md

1.2 KiB

if with your mouth you confess Jesus as Lord

જો તમે સ્વીકારો કે ઈસુ પ્રભુ છે

believe in your heart

અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મન અથવા આંતરિક વ્યક્તિ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા મનમાં વિશ્વાસ કરો"" અથવા ""ખરેખર માનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

raised him from the dead

અહીં ઉઠાડવા એ ""ફરી સજીવન કરવા"" માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ફરીથી જીવવાના નિમિત્ત બનાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

you will be saved

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને બચાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)