gu_tn/rom/10/07.md

1.2 KiB

Who will descend into the abyss

મૂસા તેના પ્રેક્ષકોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેમની અગાઉની સૂચના, ""કહો નહિ"" આ પ્રશ્નના નકારાત્મક જવાબની જરૂર છે. તમે આ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ પણ વ્યક્તિ નીચે જઈને તે સ્થળે પ્રવેશી શકશે નહિ જ્યાં મૃત વ્યક્તિઓના આત્મા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

from the dead

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ અધોલોકમાંના સર્વ મૃત લોકોનું એક સાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી ઉઠાડવું એ ફરી સજીવન થવા સમાન છે.

dead

આ શબ્દ શારીરિક મૃત્યુની વાત કરે છે.