gu_tn/rom/10/06.md

2.0 KiB

But the righteousness that comes from faith says this

અહીં ""ન્યાયીપણું"" એ એક વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવે છે જે બોલી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ મૂસા આ વિશે લખે છે કે વિશ્વાસ વ્યક્તિને ઈશ્વર સમક્ષ કેવી રીતે યોગ્ય બનાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

Do not say in your heart

મૂસા લોકોને તે રીતે સંબોધન કરી રહ્યા હતા જાણે કે તે ફક્ત એક જ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હોય. અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મન અથવા આંતરિક અસ્તિત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પોતાને ના કહેશો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

Who will ascend into heaven?

મૂસા તેના શ્રોતાઓને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેમની અગાઉની સૂચના, ""કહો નહિ"" આ પ્રશ્નના નકારાત્મક જવાબની જરૂર છે. તમે આ પ્રશ્નનું નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ સ્વર્ગમાં જવા માટે સક્ષમ નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

that is, to bring Christ down

એ હેતુસર કે તેઓ ખ્રિસ્તને પૃથ્વી પર નીચે લાવી શકે છે