gu_tn/rom/10/05.md

1.4 KiB

the righteousness that comes from the law

પાઉલ ""ન્યાયીપણા"" ની વાત કરે છે જાણે કે તે જીવંત છે અને ચાલવા માટે સક્ષમ છે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમ વ્યક્તિને ઈશ્વર સમક્ષ કેવી રીતે યોગ્ય બનાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

The man who does the righteousness of the law will live by this righteousness

નિયમ દ્વારા ઈશ્વર સાથે યોગ્ય બનવા માટે, વ્યક્તિએ નિયમ સંપૂર્ણ રીતે પાળવો પડે, જે શક્ય નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે વ્યક્તિ નિયમનું સંપૂર્ણ પાલન કરે છે તે જીવશે કારણ કે નિયમ તેને ઈશ્વર સમક્ષ યોગ્ય બનાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

will live

જીવશે"" શબ્દો આ પ્રમાણે ઉલ્લેખ કરતું હોઈ શકે 1) અનંત જીવન અથવા 2) ઈશ્વર સાથેની સંગતમાં નશ્વર જીવન.