gu_tn/rom/10/03.md

834 B

For they do not know of God's righteousness

અહીં ""ન્યાયપણા” નો અર્થ એ છે કે ઈશ્વર લોકોને પોતાની સાથે કેવી રીતે રાખે છે. તમે અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે તેઓ જાણતા નથી કે ઈશ્વર લોકોને પોતાની સાથે કેવી રીતે રાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

They did not submit to the righteousness of God

લોકોને પોતાની જાત સાથે ઠીક કરવાની ઈશ્વરની રીત તેઓએ સ્વીકારી ન હતી