gu_tn/rom/10/01.md

1.1 KiB

Connecting Statement:

પાઉલ ઇઝરાએલ વિશ્વાસ કરે તે માટે તેની ઇચ્છા દર્શાવવાનું ચાલુ રાખે છે પરંતુ ભાર મૂકે છે કે જે લોકો યહૂદીઓ છે તેમજ બીજા દરેકને ઈસુમાં વિશ્વાસ દ્વારા બચાવી શકાય છે.

Brothers

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

my heart's desire

અહીં ""હૃદય"" એ વ્યક્તિની ભાવનાઓ અથવા આંતરિક અસ્તિત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી સૌથી મોટી ઇચ્છા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

is for them, for their salvation

એ છે કે ઈશ્વર યહૂદીઓને બચાવશે