gu_tn/rom/09/31.md

648 B

did not arrive at it

આનો અર્થ એ છે કે ઇઝરાએલીઓ નિયમ જાળવવાનો પ્રયાસ કરીને ઈશ્વરને પ્રસન્ન કરી શક્યા નહિ. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""નિયમને પાળી ઈશ્વરને ખુશ કરવામાં સમર્થ ન હતા કારણ કે તેઓ તેને પાળી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)