gu_tn/rom/09/25.md

1.7 KiB

Connecting Statement:

આ વિભાગમાં પાઉલ સમજાવે છે કે કેવી રીતે અગાઉથી પ્રબોધક હોશિયા દ્વારા ઇઝરાએલના એક રાષ્ટ્ર તરીકેના અવિશ્વાસ વિશે કહેવામાં આવ્યું હતું.

As he says also in Hosea

અહીં ""તે"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ કે હોશિયાએ લખેલા પુસ્તકમાં ઈશ્વર કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Hosea

હોશિયા એક પ્રબોધક હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

I will call my people who were not my people

હું મારા લોકો માટે પસંદ કરીશ જેઓ મારા લોકો ન હતા

her beloved who was not beloved

અહીં ""તેણી"" હોશિયાની પત્ની ગોમેરનો ઉલ્લેખ કરે છે, જે ઇઝરાએલ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેને હું પ્રેમ કરું તે બનવા હું તેણીને પસંદ કરીશ જેને હું પસંદ કરતો ન હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)