910 B
910 B
the children of the flesh are not
અહીં ""દેહના સંતાનો"" એક રૂપક છે જે ઇબ્રાહિમના શારીરિક વંશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇબ્રાહિમના સર્વ વંશજો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)
children of God
આ એક રૂપક છે જે આત્મિક વંશના એવા લોકોનો ઉલ્લેખ કરે છે, જેમને ઈસુમાં વિશ્વાસ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
children of the promise
આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલા વચનોનો વારસો મેળવશે.