gu_tn/rom/09/01.md

1.1 KiB

Connecting Statement:

પાઉલ પોતાની અંગત ઇચ્છા વિશે જણાવે છે કે ઇઝરાએલ રાષ્ટ્રના લોકોનો ઉદ્ધાર થશે. પછી તે જુદી જુદી રીતો પર ભાર મૂકે છે જેમાં ઈશ્વરે તેમને વિશ્વાસ કરવા માટે તૈયાર કર્યા છે.

I tell the truth in Christ. I do not lie

આ બંને અભિવ્યક્તિઓનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. પાઉલે તેઓનો ઉપયોગ એ વાત પર ભાર મૂકવા માટે કર્યો કે તે સત્ય કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

my conscience bears witness with me in the Holy Spirit

પવિત્ર આત્મા મારા અંત:કરણને નિયંત્રિત કરે છે અને હું જે કહું છું તેની પુષ્ટિ કરે છે