gu_tn/rom/08/38.md

518 B

I have been convinced

મને ખાતરી છે અથવા ""મને વિશ્વાસ છે

governments

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) દુષ્ટાત્માઓ અથવા 2) માનવીય રાજાઓ અને અધિકારીઓ.

nor powers

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શક્તિવાળા આત્મિક જીવો અથવા 2) શક્તિવાળા માનવીઓ.