gu_tn/rom/08/37.md

550 B

we are more than conquerors

આપણો સંપૂર્ણ વિજય છે

through the one who loved us

ઈસુએ જે પ્રકારનો પ્રેમ બતાવ્યો તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને કારણે, જેણે આપણને ખૂબ જ પ્રેમ કર્યો તે આપણા માટે મરવા તૈયાર હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)