gu_tn/rom/08/34.md

921 B

Who is the one who condemns?

પાઉલ ભાર મૂકવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને કોઈ જવાબની અપેક્ષા નથી. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પર કોઈ દોષ મૂકશે નહિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

who is at the right hand of God

ઈશ્વરના જમણા હાથે"" રહેવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતીકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની બાજુમાં સન્માનના સ્થળે કોણ છે"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)