gu_tn/rom/08/27.md

753 B

He who searches the hearts

અહીં ""તે"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. અહીં ""હૃદયો"" એ વ્યક્તિના વિચારો અને ભાવનાઓ માટેનું એક ઉપનામ છે. ""હૃદયોની શોધ કરે છે"" આ વાક્ય એ વિચારો અને ભાવનાઓની તપાસ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર, જે આપણા સર્વ વિચારો અને ભાવનાઓને જાણે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])