gu_tn/rom/08/23.md

959 B

waiting for our adoption, the redemption of our body

અહીં ""આપણને દત્તક લેવાનો” અર્થ છે જ્યારે આપણે દત્તક લીધેલા બાળકોની જેમ ઈશ્વરના પરિવારના સંપૂર્ણ સભ્યો બનીએ. શબ્દ ""છૂટકારા"" નો અર્થ થાય છે કે જ્યારે ઈશ્વર આપણને બચાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે આપણે સંપૂર્ણ રીતે ઈશ્વરના પરિવારના સભ્યો બનીશું તેની રાહ જોવી અને તે આપણા શરીરને નાશ અને મૃત્યુથી બચાવે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])