gu_tn/rom/08/22.md

685 B

For we know that the whole creation groans and labors in pain together even now

સર્જનની તુલના બાળકને જન્મ આપતી વખતે કરનારી સ્ત્રી સાથે કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે જાણીએ છીએ કે ઈશ્વરે સર્જન કરેલી દરેક વસ્તુ મુક્ત થવા માંગે છે અને બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમ તે નિસાસો નાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)