gu_tn/rom/08/21.md

1.3 KiB

the creation itself will be delivered

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર સૃષ્ટિને બચાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

from slavery to decay

નાશ થવાના દાસત્વમાં રહેવું એ નાશ થવાના નિશ્ચિત હોવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""દાસની જેમ નાશ થવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

that it will be brought into the freedom of the glory of the children of God

અહીંની સ્વતંત્રતા નાશ થવાની દાસત્વની વિરુદ્ધ છે. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે સૃષ્ટિ નાશ થતી નથી. વૈકલ્પિક અનુવાદ: ""કે તે ઈશ્વરના બાળકોની જેમ મહિમાથી નાશથી મુક્ત થઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)