gu_tn/rom/08/20.md

1.0 KiB

For the creation was subjected to futility

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે જે સર્જન કર્યું હતું તેને તેમણે જે ઇરાદો રાખ્યો હતો તે પ્રાપ્ત કરવા અસમર્થ બનાવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

not of its own will, but because of him who subjected it

અહીં પાઉલ ""સર્જન"" નું વર્ણન તે વ્યક્તિ તરીકે કરે છે જે ઇચ્છા કરી શકે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે આ બનાવેલી વસ્તુઓ ઇચ્છતી નથી, પરંતુ કારણ કે તે ઈશ્વર ઇચ્છે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)