gu_tn/rom/08/19.md

1.0 KiB

the eager expectation of the creation waits for

પાઉલે ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુનું વર્ણન એક વ્યક્તિ કે જે કશાની આતુરતાથી રાહ જુએ છે એ રીતે વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

for the revealing of the sons of God

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે સમય માટે જ્યારે ઈશ્વર તેમના બાળકોને જાહેર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

sons of God

અહીં આનો અર્થ છે ઈસુમાંના સર્વ વિશ્વાસીઓ. તમે આનું અનુવાદ “ઈશ્વરનાં બાળકો"" તરીકે પણ કરી શકો છો.