gu_tn/rom/08/14.md

684 B

For as many as are led by the Spirit of God

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે સર્વ લોકો માટે કે જેમની પાસે ઈશ્વરનો આત્મા આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

sons of God

અહીં આનો અર્થ છે ઈસુમાંના સર્વ વિશ્વાસીઓ અને ઘણીવાર ""ઈશ્વરના બાળકો"" તરીકે અનુવાદ કરવામાં આવે છે.