gu_tn/rom/08/10.md

1.4 KiB

If Christ is in you

ખ્રિસ્ત વ્યક્તિમાં કેવી રીતે રહે છે તે સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ખ્રિસ્ત પવિત્ર આત્મા દ્વારા તમારામાં રહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the body is dead with respect to sin

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કોઈ વ્યક્તિ પાપની શક્તિથી આત્મિક રીતે મૃત્યુ પામ્યો અથવા 2) ભૌતિક શરીર પાપને કારણે મૃત્યુ પામશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

the spirit is alive with respect to righteousness

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) એક વ્યક્તિ આત્મિક રીતે જીવંત છે કારણ કે ઈશ્વર તેને યોગ્ય છે તે કરવાની શક્તિ આપી છે અથવા 2) ઈશ્વર વ્યક્તિને તેના મૃત્યુ પછી જીવંત કરશે કારણ કે ઈશ્વર ન્યાયી છે અને વિશ્વાસીઓને અનંત જીવન આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)