gu_tn/rom/08/06.md

922 B

Connecting Statement:

પાઉલે આપણી પાસે જે આત્મા છે તેની સાથે દેહનો વિરોધાભાસ ચાલુ રાખ્યો છે.

the mind set on the flesh ... the mind set on the Spirit

અહીં પાઉલ ""દેહ"" અને ""આત્મા"" બંનેની વાત કરે છે જાણે કે તે જીવંત વ્યક્તિઓ છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપી લોકો જે રીતે વિચારે છે ... પવિત્ર આત્માને સાંભળનારા લોકો જે રીતે વિચારે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

death

અહીં આનો અર્થ એ છે કે વ્યક્તિને ઈશ્વરથી જુદા પાડવું.