gu_tn/rom/08/03.md

1.9 KiB

For what the law was unable to do because it was weak through the flesh, God did

અહીં નિયમને એક એવી વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યો છે જે પાપની શક્તિને તોડી શકતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""નિયમમાં અમને પાપ કરતા અટકાવવાની શક્તિ ન હતી, કારણ કે આપણી અંદર પાપની શક્તિ ખૂબ પ્રબળ હતી. પરંતુ, ઈશ્વરે અમને પાપ કરતા રોક્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

through the flesh

લોકોના પાપી સ્વભાવને કારણે

He ... sent his own Son in the likeness of sinful flesh ... an offering for sin ... he condemned sin

ઈશ્વરના દીકરાએ પાપ માટે અનંત બલિદાન તરીકે પોતાનું શરીર અને માનવ જીવન આપીને આપણા પાપ સામે ઈશ્વરના પવિત્ર ક્રોધને કાયમ સંતોષ્યો.

Son

ઈશ્વરના પુત્ર, ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

in the likeness of sinful flesh

જે બીજા કોઈ પાપી માનવ જેવો દેખાતા હતા

to be an offering for sin

જેથી તે આપણા પાપો માટે બલિદાન તરીકે મૃત્યુ પાણી શકે

he condemned sin in the flesh

ઈશ્વરે તેમના પુત્રના શરીર દ્વારા પાપના સામર્થ્યને તોડ્યું