gu_tn/rom/08/02.md

1.6 KiB

the law of the Spirit of life in Christ Jesus

આ ઈશ્વરના આત્માનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરનો આત્મા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

has set you free from the law of sin and death

પાપ અને મૃત્યુના નિયમથી મુક્ત થવું એ પાપ અને મૃત્યુના નિયમ દ્વારા નિયંત્રણમાં ન આવવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપ અને મૃત્યુના નિયમ હવે તમારા પર નિયંત્રણ કરશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the law of sin and death

તે જેનો ઉલ્લેખ કરે છે તેના શક્ય અર્થો આ પ્રમાણે છે આ પ્રમાણે છે 1) નિયમ, જે લોકોને પાપ કરવા માટે ઉશ્કેરે છે, અને તેમનું પાપ તેઓના મૃત્યુનું કારણ બને છે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમ કે જે પાપ અને મૃત્યુનું કારણ બને છે"" અથવા 2) સિદ્ધાંત કે લોકો પાપ કરે છે અને મૃત્યુ પામે છે.