gu_tn/rom/07/24.md

1.0 KiB

Who will deliver me from this body of death?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ મહાન ભાવના વ્યક્ત કરવા માટે કરે છે. જો તમારી ભાષામાં કોઈ ઉદ્દગારવાચક અથવા પ્રશ્ન દ્વારા મહાન લાગણી દર્શાવવાની રીત હોય, તો અહીં તેનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: ""હું ઇચ્છું છું કે કોઈ મારું શરીર જે ઇચ્છે છે તેના નિયંત્રણથી મને મુક્ત કરે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

deliver me

મને બચાવો

this body of death

આ એક રૂપક છે જેનો અર્થ છે કે શરીર જે શારીરિક મૃત્યુનો અનુભવ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)