gu_tn/rom/07/23.md

16 lines
815 B
Markdown

# But I see a different principle in my body parts. It fights against that new principle in my mind. It takes me captive
હું ફક્ત તે જ કરવા માટે સક્ષમ છું જે મારો જૂનો સ્વભાવ મને કરવા કહે છે, આત્મા મને જે નવી રીત બતાવે છે તે રીતે નથી જીવતો
# new principle
આ નવો આત્મિક જીવંત સ્વભાવ છે.
# a different principle in my body parts
આ જૂનો સ્વભાવ છે, જ્યારે લોકો જન્મ લે છે ત્યારે જે રીતે હોય છે.
# the principle of sin that is in my body parts
મારો પાપી સ્વભાવ