gu_tn/rom/07/15.md

1.9 KiB

Connecting Statement:

પાઉલ તેના દેહ અને ઈશ્વરના નિયમ-પાપ અને સારા વચ્ચેના આંતરિક મનુષ્યની અંદરના સંઘર્ષ વિશે વાત કરે છે.

For what I do, I do not really understand

મને ખાતરી નથી કે હું જે કેટલીક બાબતો કરું છું તે શા માટે કરું છું

For what I do

કારણ કે હું જે કરું છું

what I want to do, this I do not do

હું નથી કરતો"" તેવા શબ્દો એ પર ભાર મૂકવા માટે એક અતિશયોક્તિ છે કે પાઉલ અવારનવાર જે ઇચ્છે તે કરતો નથી અથવા જે તે ઘણીવાર કરવા માંગતો નથી તે એ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું હંમેશા જે કરવા માંગુ છું તે કરતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

what I hate, this I do

આ શબ્દો ""હું કરું છું,"" જે સૂચવે છે કે તે હંમેશા જે કરવાનું કરે છે તે કરે છે, એ પર ભાર મૂકવાની અતિશયોક્તિ છે કે પાઉલ તે કરે છે જે તે ઘણી વાર કરવા માંગતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે વસ્તુઓ હું જાણું છું તે સારી નથી તે વસ્તુઓ જ હું કેટલીકવાર કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)