gu_tn/rom/07/13.md

1.9 KiB

Connecting Statement:

પાઉલ તેના આંતરિક વ્યક્તિની અંદરના આંતરિક સ્વમાંના પાપ અને તેના મનની ઈશ્વરના નિયમથી પાપ અને સારા વચ્ચેના સંઘર્ષ વિશે વાત કરે છે.

So

પાઉલ એક નવો વિષય રજૂ કરી રહ્યો છે.

did what is good become death to me?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

what is good

આ ઈશ્વરના નિયમનો ઉલ્લેખ કરે છે.

become death to me

મારા મૃત્યુનું કારણ

May it never be

આ અભિવ્યક્તિ અગાઉના અલંકારિક પ્રશ્નનો સૌથી મજબૂત શક્ય નકારાત્મક જવાબ આપે છે. તમે તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો છો જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અલબત્ત તે સાચું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

sin ... brought about death in me

પાઉલ પાપને જોઈ રહ્યો છે જાણે કે તે કોઈ વ્યક્તિ હોય જે કાર્ય કરી શક્તિ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

brought about death in me

મને ઈશ્વરથી જુદો કર્યો

through the commandment

કારણ કે મેં આજ્ઞાનું પાલન કર્યું નહિ