gu_tn/rom/07/08.md

753 B

But sin took the opportunity ... brought about every lust

પાઉલ તે વ્યક્તિ સાથે પાપની સરખામણી કરવાનું ચાલુ રાખે છે જે કાર્ય કરી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

lust

આ શબ્દ બીજાની માલિકીનું મારી પાસે હોવાની ઇચ્છા અને ખોટી જાતીય ઇચ્છા બંનેનો સમાવેશ કરે છે.

without the law, sin is dead

જો નિયમ ન હોત, તો નિયમ ભંગ થયો ન હોત, તેથી ત્યાં કોઈ પાપ ન હોત