gu_tn/rom/07/07.md

1.2 KiB

What will we say then?

પાઉલ એક નવો વિષય રજૂ કરી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

અલબત્ત તે સાચું નથી! આ અભિવ્યક્તિ અગાઉના અલંકારિક પ્રશ્નનો સૌથી મજબૂત સંભવિત નકારાત્મક જવાબ આપે છે. તમે તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો છો કે જે તમે અહીં ઉપયોગ કરી શકો છો. તમે રોમન 9:14 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

I would never have known sin, if it were not through the law

પાઉલ પાપની વાત કરી રહ્યો છે જાણે કે તે કાર્ય કરી શકનાર વ્યક્તિ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

sin

મારી પાપ કરવાની ઇચ્છા