gu_tn/rom/07/06.md

1.4 KiB

Connecting Statement:

પાઉલ આપણને યાદ અપાવે છે કે ઈશ્વર આપણને નિયમ દ્વારા પવિત્ર બનાવતા નથી.

we have been released from the law

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણને નિયમમાંથી મુક્ત કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

we have been released

આ સર્વનામ પાઉલ અને વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

to that by which we were held

આ નિયમનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""નિયમ જેનાથી અમે બંધાયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the letter

આ મૂસાના નિયમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાનો નિયમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)