gu_tn/rom/07/05.md

567 B

to bear fruit for death

અહીં ""ફળ"" એ ""કોઈની ક્રિયાઓના પરિણામ"" અથવા ""કોઈની ક્રિયાઓનું પરિણામ"" નું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જે આત્મિક-મૃત્યુનું પરિણામ હતું"" અથવા ""જેનું પરિણામ આપણું પોતાનું આત્મિક મૃત્યુ હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)