gu_tn/rom/07/03.md

1.4 KiB

Connecting Statement:

“વ્યક્તિ જ્યાં સુધી જીવીત છે ત્યાં સુધી નિયમ તેનું નિયંત્રણ કરે છે” (રોમનો 7:1) તે અંગે પાઉલનો શો અર્થ છે તે વર્ણનને આ કલમ પૂર્ણ કરે છે.

she will be called an adulteress

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને વ્યભિચારિણી ગણશે"" અથવા ""લોકો તેને વ્યભિચારિણી કહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

she is free from the law

અહીં નિયમમાંથી મુક્ત થવું એટલે કે નિયમનું પાલન ન કરવું. આ કિસ્સામાં, સ્ત્રીને તે નિયમનું પાલન કરવાની જરૂર નથી જે કહે છે કે પરિણીત સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન કરી શકતી નથી. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ નિયમનું પાલન કરવાની જરૂર નથી