gu_tn/rom/07/02.md

1007 B

Connecting Statement:

આ કલમ દ્વારા પાઉલનો અર્થ શું છે તેનું વર્ણન શરૂ થાય છે ""નિયમ વ્યક્તિને જીવ્યા સુધી નિયંત્રિત કરે છે"" (રોમનો 7: 1).

the married woman is bound by law to the husband

અહીં લગ્નના નિયમ અનુસાર ""નિયમ દ્વારા પતિને બંધાયેલ"" એ સ્ત્રીનું તેના પતિ સાથે એકરૂપ થવા માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમ અનુસાર, પરિણીત સ્ત્રી પતિ સાથે એક થાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the married woman

આ લગ્ન કરેલી કોઈપણ સ્ત્રીનો ઉલ્લેખ કરે છે.