gu_tn/rom/06/21.md

914 B

At that time, what fruit then did you have of the things of which you are now ashamed?

ફળ અહીં “પરિણામ” અથવા “ઉકેલ” માટેનું રૂપક છે. પાઉલ એક પ્રશ્નના ઉપયોગથી ભાર મૂકે છે કે પાપ કરવાથી પરિણામ કોઈપણ રીતે સારું નથી આવતું. વૈકલ્પિક અનુવાદ: “જે હવે તમને શરમજનક બનાવે છે તે બાબતોમાંથી કંઈ સારું આવ્યું નથી” અથવા “જે હવે તમને શરમજનક બનાવે છે તે બાબતો કરવા દ્વારા તમે કંઈ મેળવી શક્યા નહિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)