gu_tn/rom/06/20.md

915 B

you were free from righteousness

અહીં “ન્યાયીપણામાંથી મુક્ત” એ જે ન્યાયરૂપ છે તે ન કરવા માટેનું એક રૂપક છે. લોકો એવી રીતે જીવી રહ્યા હતા કે તેઓએ વિચાર્યું કે જે યોગ્ય હતું તે તેઓએ કરવું જોઈએ નહિ. વૈકલ્પિક અનુવાદ: “તે છતાં તમે ન્યાયીપણાથી મુક્ત હતાં” અથવા “તમે એવું વર્તન કર્યું કે જે યોગ્ય હતું તે તમારે કરવું જોઈતું નહોતું” અથવા (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-irony]])