gu_tn/rom/06/17.md

2.1 KiB

But thanks be to God!

પરંતુ હું ઈશ્વરનો આભાર માનું છું!

For you were slaves of sin

પાપની ગુલામી એક રૂપક છે જેનો અર્થ થાય છે કે પાપ કરવાની એટલી તીવ્ર ઇચ્છા હોવી કે કોઈપણ પોતાને પાપ કરવાથી રોકી શકતા નથી. તે એવું છે જાણે પાપ તે વ્યક્તિ પર નિયંત્રણ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે પાપના દાસ જેવા હતાં” અથવા “તમે પાપના નિયંત્રણ હેઠળ હતાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

but you have obeyed from the heart

અહીં “હ્રદય” શબ્દ કંઈક કરવા માટે નિષ્ઠાવાન અથવા પ્રામાણિક હેતુ હોવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ તમે ખરેખર પાલન કર્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the pattern of teaching that you were given

અહીં “નમૂનો” એ જીવનશૈલીનો ઉલ્લેખ કરે છે જે ન્યાયીપણા તરફ દોરી જાય છે. વિશ્વાસીઓ તેમની જૂની જીવનશૈલી બદલીને ખ્રિસ્તી આગેવાનો તેઓને જે શીખવે છે તે નવી જીવનશૈલી સાથે મેળ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ખ્રિસ્તી આગેવાનોએ તમને જે શિક્ષણ આપ્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)