gu_tn/rom/06/14.md

2.0 KiB

Do not allow sin to rule over you

અહીં પાઉલ “પાપ” ની વાત કરે છે જેમ કે તે કોઈ રાજા હોય જે લોકો પર શાસન કરતો હોય. વૈકલ્પિક અનુવાદ: “તમે જે કરો છો તે પર પાપી ઇચ્છાઓને નિયંત્રણ કરવા ન દો” અથવા “તમે જે કરવા માંગો છો તે તમારી પોતાની જાતને પાપી બાબતો કરવા અનુમતિ ન આપો” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

For you are not under law

“નિયમ હેઠળ” હોવું મતલબ કે તેની મર્યાદાઓ અને નબળાઈઓને આધીન હોવું. તમે તમારા અનુવાદમાં સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “માટે તમે હવે મૂસાના નિયમથી બંધાયેલા નથી, જે તમને પાપ કરતાં રોકવાનું સામર્થ્ય આપી શકશે નહિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

but under grace

“કૃપાને આધીન” હોવું મતલબ કે ઈશ્વરની મફત ભેટ પાપથી દૂર રહેવાનું સામર્થ્ય આપે છે. તમે તમારા અનુવાદમાં સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ તમે ઈશ્વરની કૃપાથી બંધાયેલ છો, જે તમને પાપ કરતાં રોકવાનું સામર્થ્ય આપે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)