gu_tn/rom/06/13.md

2.0 KiB

Do not present the parts of your body to sin, to be tools used for unrighteousness

આ ચિત્ર પાપીનું છે જે તેના માલિક અથવા રાજાને “તેના શરીરના ભાગો” અર્પણ કરે છે. કોઈકના “શરીરના ભાગો” એ સંપૂર્ણ વ્યક્તિ માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “તમે પોતાને પાપને અર્પણ કરશો નહિ કે જેથી તમે જે યોગ્ય નથી તે કરો” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

But present yourselves to God, as those who have been brought from death to life

અહીં “હવે જીવંત” એ વિશ્વાસીના નવા આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ તમે ઈશ્વરને અર્પણ કરો, કારણ કે તેમણે તમને નવું આત્મિક જીવન આપ્યું છે” અથવા “પરંતુ તમે ઈશ્વરને અર્પણ કરો, જેમ તે મૃત્યુ પામ્યા હતા અને હવે જીવંત છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the parts of your body to God as tools to be used for righteousness

અહીં “તમારા શરીરના ભાગો” નો ઉલ્લેખ એ સંપૂર્ણ વ્યક્તિ માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરને જે પ્રસન્ન કરે છે તે માટે તેમને તમારો ઉપયોગ કરવા દો” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)