gu_tn/rom/06/12.md

16 lines
1.4 KiB
Markdown

# Connecting Statement:
પાઉલ આપણને યાદ અપાવે છે કે કૃપા આપણા પર રાજ કરે છે, નહિ કે નિયમ; આપણે પાપના દાસ નથી પરંતુ ઈશ્વરના દાસ છીએ.
# do not let sin rule in your mortal body
પાઉલ પાપ કરતા લોકોની વાત કરે છે જેમ કે પાપ તેમનો માલિક અથવા રાજા હોય જે તેમનું નિયંત્રણ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પાપી ઇચ્છાઓને તમારા પર નિયંત્રણ કરવા ન દો” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
# in your mortal body
આ ભાગ વ્યક્તિના શારીરિક ભાગનો ઉલ્લેખ કરે છે, કે જે મૃત્યુ પામશે. વૈકલ્પિક અનુવાદ: “તમે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
# in order that you may obey its lusts
પાઉલ દુષ્ટ ઇચ્છાઓ ધરાવતા એક વ્યક્તિની વાત કરે છે જાણે કે તે દુષ્ટ ઇચ્છાઓનો માલિક પાપ હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])