gu_tn/rom/06/11.md

1.2 KiB

In the same way, you also must consider

આ કારણ માટે ધ્યાન આપ

consider yourselves

તમારી જાતનો વિચાર કરો અથવા “જેમ તમારી જાતને જુઓ”

dead to sin

જેમ કોઈ શબને કંઈપણ કરવા દબાણ કરી શકાતું નથી, તેમ વિશ્વાસીઓને ઈશ્વરનું અપમાન કરવા દબાણ કરવાની શક્તિ પાપમાં નથી. વૈકલ્પિક અનુવાદ: “જાણે કે તમે પાપના સામર્થ્યમાં મૃત્યુ પામ્યા હોય” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

dead to sin, but alive to God

પાપની શક્તિથી મૃત, પરંતુ ઈશ્વરને સન્માન આપવા માટે જીવંત

alive to God in Christ Jesus

ખ્રિસ્ત ઈસુમાં તમને આપેલ સામર્થ્ય મુજબ ઈશ્વરને સન્માન આપવા માટે જીવંત