gu_tn/rom/06/10.md

759 B

For in regard to the death that he died to sin, he died once for all

“સઘળા માટે એક” એ ભાગનો અર્થ છે કે કંઈક સંપૂર્ણ રીતે પૂરું કરવું. તમે તમારા અનુવાદમાં આ સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “માટે જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે તેમણે પાપના સામર્થ્યને સંપૂર્ણપણે તોડી નાખ્યું” (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])