gu_tn/rom/06/09.md

1.6 KiB

We know that since Christ has been raised from the dead

અહીં ઉઠાડવું એ કોઈક મૃત્યુ પામેલાને ફરીથી જીવંત બનાવવાનું કારણ આપવા માટેનો એક રૂઢિપ્રયોગ છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણે જાણીએ છીએ કે જેમ ઈશ્વર મૃત્યુ પછી ખ્રિસ્તને સજીવન કર્યા” (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

from the dead

જેઓ મૃત્યુ પામ્યા છે તે સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ અધોલોકમાં એક સાથે સર્વ મૃત લોકોનું વર્ણન કરે છે. તેમનામાંથી પાછા ઉઠાડવા એટલે કે ફરીથી જીવંત થવું છે.

death no longer has authority over him

અહીં “મૃત્યુ” નું વર્ણન એક રાજા અથવા શાસક તરીકે કરવામાં આવે છે જેને લોકો પર સત્તા હોય છે. વૈકલ્પિક અનુવાદ: “તે ફરી ક્યારેય મૃત્યુ પામશે નહિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)